Admission Info


  Online Admission Info. :-

સ્નેહી વાલી શ્રી ,
સૌ તંદુરસ્ત અને કુશળ હશો એવી અપેક્ષા સહ...
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ COVID-19 ને કારણે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપશ્રીને બીટ્સ એન્ડ બાઈટ્સ કોમ્પ્યુટર એજયુકેશન, કરચેલીયા તા.મહુવા જી.સુરત એડમિશન લેવા માટે તકલીફ ન પડે તે હેતુથી ઓનલાઇન પ્રવેશ ની વ્યવસ્થા કરવામાં આવેલ  છે. પરિસ્થિતિ અંકુશમાં આવશે ત્યારે આપ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા કરી શકશો.

જે વાલીશ્રીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તેઓ Online Admission Link લિંક ઉપર જઈ Next કરી  ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે આપેલ Submit બટન દબાવવું.

 નોંધ- ફક્ત નવું એડમિશન લેવા માટે જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
"ઘરે જ રહો.... સુરક્ષિત રહો"

  • એડમીશન માટે જરૂરી ડોકયુમેન્ટ નીચે પ્રમાણે સાથે લાવવા.

1.આધાર કાર્ડ      2. છેલ્લી માર્કશીટ    3. બે ફોટા   4. રજીસ્ટ્રેશન ફી